Mahindra Oja 3140 Tractor

મહિન્દ્રા Oja 3140 ટ્રેક્ટર

મજબૂત મહિન્દ્રા ઓજા 3140 ટ્રેક્ટર વડે તમારા કૃષિ વ્યવસાયને અપગ્રેડ કરો. આ નવીનતમ ટ્રેક્ટર તેની વર્સેટિલિટી માટે જાણીતું છે. તેથી, જો તમે ઇચ્છો છો કે તમારું ટ્રેક્ટર ઓર્ચાર્ડ ફાર્મિંગ અને પડલિંગ કામગીરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે, તો મહિન્દ્રા ઓજા 3140 ટ્રેક્ટર તમારા માટે સૌથી શ્રેષ્ઠ ટ્રેક્ટર છે. 29.5 kW (40 HP) ના એન્જિન પાવર સાથે, તે એપ્લિકેશનની વિશાળ શ્રેણી માટે યોગ્ય છે, જ્યારે તેનું 12x12 ટ્રાન્સમિશન પાવરફુલ કૃષિ કાર્યો માટે ચોકસાઇ પ્રદાન કરે છે.

વિશિષ્ટતાઓ

મહિન્દ્રા Oja 3140 ટ્રેક્ટર
  • Engine Power Range23.1 થી 29.8 kW (31 થી 40 HP)
  • મહત્તમ ટોર્ક (Nm)133 Nm
  • એન્જિન સિલિન્ડરોની સંખ્યા3
  • Drive Type
  • રેટ કરેલ RPM (r/min)2500
  • સ્ટીયરિંગ પ્રકારપાવર સ્ટિયરિંગ
  • ટ્રાન્સમિશન પ્રકારકોન્સ્ટન્ટ મૅશ વીથ સીંક્રો શટલ
  • Clutch Type
  • ગિયર્સની સંખ્યા12 F + 12 R
  • Brake Type
  • પાછળના ટાયરનું કદ314.96 મીમી x 609.6 મીમી (12.4 ઇંચ x 24 ઇંચ)
  • હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ કેપેસિટી (kg)950
  • PTO RPM
  • Service Interval

ખાસ લક્ષણો

Smooth-Constant-Mesh-Transmission
F/R શટલ (12 x 12)

આ અદ્યતન ગિયર તમને રીવર્સ કરવા માટેના વધુ વિકલ્પો આપે છે, જેથી તમે નાના ક્ષેત્રોમાં ઝડપી અને વધુ આરામથી કામ કરી શકો. અને દરેક વાર ટર્ન લેતી વખતે તમારો 15-20% સમય બચાવે છે.

Smooth-Constant-Mesh-Transmission
ePTO

ePTO આપોઆપ PTO ને જોડે છે અને છૂટા પાડે છે, જ્યારે ઇલેક્ટ્રિક વેટ PTO ક્લચ સરળ અને ચોકસાઈ સાથે કામગીરી પૂરી પાડે છે.

Smooth-Constant-Mesh-Transmission
ઓટો PTO (ઓન/ઓફ)

ઓટો PTO (ચાલુ/બંધ) PTO ને આપોઆપ ઓન તથા ઓફ અને તેનાથી ઉલટું કરીને, મોંઘા ખાતર અને જંતુનાશકોની બચત કરે છે.

Smooth-Constant-Mesh-Transmission
ઓટો ઇમ્પ્લીમેન્ટ લિફ્ટ

ઓટો ઈમ્પ્લીમેન્ટ લિફ્ટ અને ઈલેક્ટ્રોનિક ડેપ્થ એન્ડ ડ્રાફ્ટ કંટ્રોલ હાઈડ્રોલિક્સ મુશ્કેલ કાર્યો દરમિયાન તમારા ટ્રેક્ટરને ચલાવવાનું સરળ બનાવે છે.

Smooth-Constant-Mesh-Transmission
ઓટો વન સાઈડ બ્રેક

ટર્ન લેતી વખતે, સ્ટિયરિંગ અને બ્રેક બંને પરનું સંચાલન હટાવીને, એક તરફ બ્રેક લગાવવાની મંજૂરી આપે છે.

Smooth-Constant-Mesh-Transmission
ક્રીપર

ક્રિપર મોડ એ સુનિશ્ચિત કરે છે કે તમે 0.3 km/h ની સૌથી ધીમી ઝડપ સાથે ક્યારેય માર્ક ચૂકશો નહીં. હવે, સરળતાથી ચોકસાઈપૂર્વક બીજ વાવો અને પ્લાસ્ટિક મલ્ચિંગ કાર્યને સ્વતંત્ર રીતે પૂર્ણ કરો.

Smooth-Constant-Mesh-Transmission
જીPS ટ્રેક લાઈવ લોકેશન

આ સુવિધા તમને જીઓફેન્સ થકી ગમે ત્યાંથી તમારા ટ્રેક્ટરના લોકેશન ટ્રૅક કરવામાં મદદ કરે છે, આમ તમને ડ્રાઇવર પર ઓછી નિર્ભરતા રાખવી પડે છે.

Smooth-Constant-Mesh-Transmission
ડીઝલ મોનિટરિંગ

ફ્યુઅલ ગેજ સેન્સર્સ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સાથે જોડાયેલા છે અને ઇંધણની ચોરી થતી રોકવામાં શૂન્ય ડાઉનટાઇમની ખાતરી કરવામાં તમારી મદદ કરે છે.

Smooth-Constant-Mesh-Transmission
ફ્રેન્ડર સ્વિચ ટુ લિફ્ટ ઇમ્પ્લીમેન્ટ

હવે તમે 3 પોઈન્ટ લિન્કેજને ફેન્ડરથી ઉઠાવી અથવા નીચે લાવી શકો છો જે ઓજારોને સ્વતંત્ર રીતે જોડાવામાં અત્યંત સરળતા આપે છે.

Smooth-Constant-Mesh-Transmission
ઈકયુએલ

EQL ઈલેક્ટ્રોનિક ક્વિક લિફ્ટિંગ અને ત્રણ પોઈન્ટ લિન્કેજ નીચું કરે છે જે ખેતીમાં સરળતા આપે છે.

ટ્રેક્ટરની સરખામણી કરો
thumbnail
વિશિષ્ટતાઓની તુલના કરવા માટે 2 મોડલ સુધી પસંદ કરો મહિન્દ્રા Oja 3140 ટ્રેક્ટર
મોડલ ઉમેરો
Engine Power Range 23.1 થી 29.8 kW (31 થી 40 HP)
મહત્તમ ટોર્ક (Nm) 133 Nm
એન્જિન સિલિન્ડરોની સંખ્યા 3
Drive Type
રેટ કરેલ RPM (r/min) 2500
સ્ટીયરિંગ પ્રકાર પાવર સ્ટિયરિંગ
ટ્રાન્સમિશન પ્રકાર કોન્સ્ટન્ટ મૅશ વીથ સીંક્રો શટલ
Clutch Type
ગિયર્સની સંખ્યા 12 F + 12 R
Brake Type
પાછળના ટાયરનું કદ 314.96 મીમી x 609.6 મીમી (12.4 ઇંચ x 24 ઇંચ)
હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ કેપેસિટી (kg) 950
PTO RPM
Service Interval
Close
તમને પણ ગમશે
oja 2121
મહિન્દ્રા Oja 2121 ટ્રેક્ટર
  •   
વધુ જાણો
oja 2124
મહિન્દ્રા Oja 2124 ટ્રેક્ટર
  •   
વધુ જાણો
oja 2127
મહિન્દ્રા Oja 2127 ટ્રેક્ટર
  •   
વધુ જાણો
oja 2130
મહિન્દ્રા Oja 2130 ટ્રેક્ટર
  •   
વધુ જાણો
oja 3132
મહિન્દ્રા Oja 3132 ટ્રેક્ટર
  •   
વધુ જાણો
oja 3136
મહિન્દ્રા Oja 3136 ટ્રેક્ટર
  •   
વધુ જાણો

Blogs

Jul 4, 2023

Mahindra’s Tractor’s Potato Farming Guide

Potato farming is meticulous, and many Indian farmers rely on various Farm Equipment, agricultural implements,

Read more

Jun 2, 2023

Which is the Best Tractor for Farming in India?

Farming tractors are the essential companions of farmers; these robust machines help them work efficiently

Read more

Mar 22, 2023

Choosing the Right Tractor for Groundnut Farming

Groundnut, or peanut, is grown in five states of India, namely Andhra Pradesh, Gujarat, Tamil

Read more

Oct 17, 2021

Why Buy a Mahindra 275 DI XP Plus Tractor: Mileage, Features & Specs

The Indian Tractor market is unique—farmers are looking for an all-rounder tractor that satisfies all

Read more
close

How's Your Experience So Far?